જન્માષ્ટમીનાં દિવસે અંકુર મેટરનીટી હોસ્પિટલ ખાતે ર૧ સફળ ડીલીવરી કરવામાં આવી

0

જન્માષ્ટમીના પાવન અવસરે સમગ્ર દેશભરમાં ઠેર-ઠેર બાળ ગોપાલના જન્મની ઉજવણી કરવામાં આવી હતી. બાળ કાનુડાના જન્મની ઉજવણી હોયને એમાં પણ પોતાના ઘરે પણ જાે આ પાવન દિવસે નાનકડા બાળ ગોપાલ જન્મે તો આ ઉજવણી બમણી બની જાય છે. અમદાવાદના નરોડા ખાતે આવેલ અંકુર મેટરનીટી હોસ્પિટલ ખાતે જન્માષ્ટમીના દિને ૨૧ સફળ ડીલીવરી કરાવવામાં આવી હતી.

error: Content is protected !!