Monday, September 25

મિતડી ગામે દિપડાને વનિવભાગે પાંજરે પુર્યો

0

માણાવદરના મિતડી ગામમાં કેટલાક દિવસથી દિપડાની રંજાડની ફરીયાદ લોકોમાં હોય આ બાબતે વનવિભાગને લેખિત અરજી કરવામાં આવતા તાત્કાલીક અસરથી આરએફઓ એ.એ. ચાવડા તથા ફોરેસ્ટર એ.બી. રાઠોડ દ્વારા રેસ્કયુ કરીને દિપડાને પાંજરે પુરવામાં આવ્યો હતો.

error: Content is protected !!