જૂનાગઢના સેવાભાવી આગેવાન રસીકભાઇ પોપટનો સક્રીય રાજકારણમાં પ્રવેશ

0

આજથી બે દાયકા પહેલા ચૂંટણી સમય દરમ્યાન કિંગ મેકર તરીકેની છાપ ધરાવનાર વૈશ્નવ સમાજ અને રઘુવંશી સમાજમાં નોંધપાત્ર સેવાકીય પ્રવૃતિઓ કરી પોતાની આગવી ઓળખ ઉભી કરનાર રસીકભાઇ પોપટએ સક્રીય રાજકારણમાં ઝુકાવતા તેઓના વિશાળ ચાહકવર્ગમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે. રસીકભાઇની કાર્યક્ષમતાથી પરીચીત ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી દ્વારા તેઓની જૂનાગઢ શહેર જીલ્લાના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. રસીકભાઇ પોપટને તેમના મો.નં.૮૪૬૦૧૬૬૦૦૦ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

error: Content is protected !!