એમએસસીની ડીગ્રી મેળવી જાનિકાએ ભાદરકા પરિવારનું ગૌરવ વધાર્યું

0

જૂનાગઢ એસટી વિભાગમાં ફરજ બજાવતાં કર્મચારી મંડળનાં ઉપપ્રમુખ વલ્લભભાઈ ભાદરકાની સુપુત્રી જાનિકા વલ્લભભાઈ ભાદરકાએ જગુદણ કૃષિ વિશ્વ વિદ્યાલય (જી. મહેસાણા)થી એમએસસી (હોર્ટીકલ્ચર)ની ડીગ્રી મેળવી આહિર સમાજનું અને ભાદરકા પરિવારનું નામ રોશન કરેલ છે.

error: Content is protected !!