ખંભાળિયા : રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ

0

ભાણવડની તાલુકા શાળા નંબર ૩માં પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ચેન્સી તન્નાએ તાજેતરમાં કલા મહાકુંભમાં ભારત નાટ્યમની દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી, શાળા તથા જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે.

error: Content is protected !!