Monday, March 20

ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાષ્ટ્રીય બક્ષીપંચ મોર્ચાની બેઠક મળી

0

ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે રાષ્ટ્રીય બક્ષીપંચ મોર્ચાના અધ્યક્ષ ડો.કે.લક્ષ્મણજી, મહામંત્રી સંગમલાલ ગુપ્તા અને પ્રદેશ બક્ષીપંચ મોર્ચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ બક્ષીપંચ મોર્ચાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, સાંસદ દિનેશભાઈ આનવડીયા, સાગરભાઈ રાયકા, મયંકભાઈ નાયક, ડો.સનમભાઈ પટેલ તથા રાષ્ટ્રીય કારોબારી સદસ્ય નિરૂબેન કાંબલીયા, પ્રદેશ બક્ષીપંચ મોર્ચાના હોદેદારો, પ્રભારીઓ તેમજ જીલ્લા મોર્ચા પ્રમુખ અને વિધાનસભા સયોજકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!