વેરાવળ તાલુકામાં મગફળી કાઢવાની શરૂઆત, સતત વરસાદને કારણે ખૂબજ ઓછો ઉતારો

0

વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળી કાઢવાની શરૂઆત કરવામાં આવી રહી છે અને ધીમે-ધીમે આ કામગીરી વધતી જશે આ બાબતે નાવદ્રા ગામના પ્રગતિશીલ ખેડૂત રામસીંગ ભાઈ ચૂડાસમા એ જણાવેલ કે, આ વર્ષ સતત વરસાદને કારણે મગફળી રોગચાળોને કારણે ઓછો ઉતારો છે. પ્રસ્તુત તસ્વીરમાં મગફળી કાઢી રહેલ ખેડૂતો નજરે પડે છે.

error: Content is protected !!