Sunday, April 2

શ્રી જૂનાગઢ પાંજરાપોળ ગોૈશાળાનાં હોદ્દેદારો દ્વારા ડીવાયએસપીનું સન્માન કરાયું

0

શ્રી જૂનાગઢ પાંજરાપોળ ગૌશાળાના પ્રમુખ રાજુભાઇ જાેબનપુત્રા તથા ટ્રસ્ટી શ્રી સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજા, અલ્પેશભાઈ પરમાર, શ્રી જૂનાગઢ ગ્રેઇન સિડ્‌સ એન્ડ સયુગર મર્ચન્ટ એસોસિએશનના નૈષધભાઈ જાેબનપુત્રા જૂનાગઢના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની પ્રમોશન સાથે અમદાવાદ બદલી થતા એમનું ભાવભર્યું સ્વાગત પુષ્પ ગુલાબ સાથે કરેલ છે.

error: Content is protected !!