ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજ દ્વારા સન્માન કરાયું

0

જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની પ્રમોશન સાથે અમદાવાદ બદલી થતાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલ્લા અને મહાનગર દ્વારા પુષ્પગુચ્છ આપી, સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જેમાં કે.ડી. પંડ્યા, પ્રફુલભાઈ જાેષી, છેલભાઈ જાેષી, હસુભાઈ જાેષી, સુભાષભાઈ રાવલ, મેહુલ દવે, ચિરાગ જાેશી, શૈલેષભાઈ રવયા, આશિષભાઈ રાવલ, રવિભાઈ ઠાકર, ભરતભાઇ લખલાણી, મુકેશભાઈ મહેતા, યોગેશભાઈ પુરોહિત વગેરે હાજર રહેલ હતા તેમ પ્રવક્તા શૈલેષ પંડ્યા, મંત્રી મહેશભાઈ જાેશીની યાદી જણાવે છે.

error: Content is protected !!