જૂનાગઢ ગીરનારની ટોચ ઉપરથી આગામી ચૂંટણી જનજાગૃતિ માટેનું અભિયાન માતાજીના આશીર્વાદ સાથે શરૂ કરાયું

0

જૂનાગઢ ગીરીવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબેના આશીર્વાદ સાથે પૂજન અર્ચન કરી જિલ્લા કલેક્ટર રચિત રાજે તેમની ટીમ સાથે માતાજીના પુરા ભાવ સાથે દર્શન પૂર્જન કરી અને મંદિર ખાતે ઉપસ્થિત ભાવિકો અને સાધુ-સંતોની ઉપસ્થિતિમાં આગામી ચૂંટણીમાં કોઈપણ મતદાનથી વંચિત ના રહે તે માટેનું એક ચૂંટણી કેમ્પનો કાર્યક્રમ પણ મંદિર ખાતે યોજાયો હતો જેમાં કોર્પોરેટર એભાઈ કટારા અને મંદિર ટ્રસ્ટના મહંત તનસુખગીરી બાપુના આશીર્વાદ સાથે અને પુજારીઓ દ્વારા જિલ્લા કલેકટરે માતાજીની ચુંદડી અર્પણ કરી રૂડા આશીર્વાદ આપ્યા હતા અને ગિરનાર ક્ષેત્રના સાધુ-સંતો અને ભાવિકો હાજર રહ્યા હતા. (તસ્વીર ઃ વિજય ત્રિવેદી)

error: Content is protected !!