ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા પરિવાર દ્વારા બાળાઓને પ્રસાદ ભોજન

0

છેલ્લા ૨૦ વર્ષથી વડીલ મિત્ર અને જૂનાગઢના ડે. મેયર ગીરીશભાઈ કોટેચા અને ગીતાબેન કોટેચા દ્વારા ૨૫૦ ગરબી મંડળની અંદાજે ૨૦૦૦૦ બાળાઓને ખુબ જ ભાવથી તેમના નિવાસસ્થાન ગિરિરાજ વિલા, ગિરનાર રોડ ખાતે જમાડવામાં આવે છે. આ વર્ષે પણ બાળાઓને પ્રસાદ લેવડાવવામાં આવ્યો હતો. કોટેચા પરિવારની નિસ્વાર્થ સેવાની કામગીરીની સરાહના થઈ રહી છે.

error: Content is protected !!