જૂનાગઢમાં ઘોડીપાસાનો જુગાર રમતા ૬ ઝડપાયા

0

જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગોધાવાવની પાટી પાસેથી જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા ૬ શખ્સોને રોકડ રૂા. ૧પ૧પ૦ સાથે ઝડપી લીધેલ છે.

મેંદરડાનાં કેનેડીપુર ગામે જુગાર દરોડો : સાત ઝડપાયા
મેંદરડા તાલુકાનાં કેનેડીપુર ગામે ગઈકાલે પોલીસે જુગાર અંગે દરોડો પાડી સાત વ્યકિતને રૂા.૧પ,૮૧૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢમાં ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો
જૂનાગઢનાં દોલતપરા વિસ્તારમાં રહેતા મહીપતભાઈ જીલુભાઈ(ઉ.વ.૪ર)ને માનસીક બિમારીની દવા ચાલુ હોય અને અગમ્ય કારણસર પોતાની મેળે ગળાફાંસો ખાઈ લેતા તેઓનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!