ગત શનિવારના રોજ વિશ્વ હિંદુ પરિષદ બજરંગદળ દ્વારકા તાલુકા દ્વારા ચાઇનીઝ ફટાકડા તથા હિંદુ દેવી-દેવતાના ફોટાવાળા ફટાકડાના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવા પ્રાંત અધિકારી દ્વારકા તથા પીઆઇને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે. આવેનપત્રમાં ઉપરોક્ત લાગણી અને માંગણી સમસ્ત હિંદુ સમાજે કરી છે.