લમ્પીની પીડા દુર કરવા નાયરાયણગીરી બાપુ દ્વારા ખડેપગે તપસ્યા

0

પાટવડ કોઠા બાલનાથ મંદિર ગીરનારી આશ્રમનાં સંત શ્રી નારાયણગીરી બાપુ ગાયોને લમ્પી જેવા રોગમાંથી મુકત કરવા બદલ ભગવાનશ્રી બાલનાથ મહાદેવને તપસ્યારૂપે પ્રાર્થના કરી પુરા બાર મહીના તા. ર૯-૭-ર૦રર થી ર૯-૭-ર૦ર૩ સુધી ખડેપગે તપસ્યા શરૂ કરેલ છે.

error: Content is protected !!