દ્વારકા : અતિથી ગૃહનાં કચરામાં આગ લાગી

0

દ્વારકામાં ગઈકાલે રાત્રે ૧૦ઃ૪૦ વાગે ઇસ્કોન ગેટ પાસે આવેલ શ્રી દ્વારકાધીશ મંદિરનું શ્રી દ્વારકાધીશ અતિથિ ગૃહના કચરામાં અચાનક આગ લાગતા તુરંત જ દ્વારકા નગરપાલિકાની ફાયર ટીમે ઘટના સ્થળે જઈ આગ બુજાવી હતી. દ્વારકા નગરપાલિકાની ફાયર ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ બુજાવી હતી અને કોઈપણ ઈજાના સમાચાર નથી.

error: Content is protected !!