રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ યાત્રાધામ દ્વારકાની મુલાકાતે

0

રાજકોટ રેન્જનાં નવા વરાયેલા આઈજી અશોકકુમાર યાદવ યાત્રાધામ દ્વારકાની મુલાકાતે આવેલ અને જગત મંદિરમાં કાળીયા ઠાકોરને શીશ ઝુકાવી ધન્યતા અનુભવેલ. તેમજ દર્શનાર્થીઓની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી.

error: Content is protected !!