દ્વારકા જગત મંદિરમાં ગોવર્ધન પૂજા તથા અન્નકુટ મનોરથ યોજાશે

0

યાત્રાધામ દ્વારકા દિપાવલીનાં તહેવારો દરમ્યાન અંતિમ દિવસોમાં યાત્રીકો બહોળી સંખ્યામાં ઉમટી પડેલ. બહારથી પધારેલા ભાવિકોએ આસ્થાભેર શહેરી પૂણ્ય સલીલા ગોમતી નદીમાં સ્નાન કરીને કાળીયા ઠાકુરને શીશ ઝુકાવી ધન્યતા અનુભવેલ. દિપાવલીનાં શુભ દિવસે હાટડી દર્શન, નૂતનવર્ષનાં પાવન પર્વે બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડેલ અને દર્શનનો લાભ લીધો હતો. આગામી તા. ર-૧૧-રરનાં રોજ અક્ષય નવમીનાં પાવન અવસરે ગોવર્ધન પૂજા સવારે ૧૧.૩૦ કલાકે તથા અન્નકુટ ઉત્સવ મનોરથ સાંથે પ થી ૭ દરમ્યાન ભગવાન દ્વારકાધીશનાં જગત મંદિરમાં યોજાશે.

error: Content is protected !!