જૂનાગઢ તાલુકા સમસ્ત કોળી સમાજનું સ્નેહમિલન યોજાયું

0

જૂનાગઢ તાલુકા સમસ્ત કોળી સમાજ સંકલન સમીતી દ્વારા ન્યુ બેસ્ટ ઈંગ્લીશ સ્કુલ ખાતે સ્નેહમિલનનું આયોજન તા. ૩૦-૧૦-રરનાં રોજ કરવામાં આવેલ હતું. આ તકે બટુકભાઈ મકવાણા, જેઠાભાઈ જાેરા, કાળુભાઈ કડીવાર, રમેશભાઈ બાવળીયા, જીતેન્દ્રભાઈ સોનારા, મોહનભાઈ માંડવીયા, કે.ડી. સગારકા, અશોકભાઈ મકવાણા, મનુભાઈ ઝાલા, પંકજભાઈ ભરડા, સમજુભાઈ સોલંકી, રવજીભાઈ, કાળુભાઈ ચાવડા વગેરે ઉપસ્થિત રહયા હતાં.

error: Content is protected !!