જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મયંકસિંહ ચાવડાએ શેરનાથબાપુના આશ્રમની મુલાકાત લીધી

0

અમદાવાદથી જૂનાગઢ બદલી થયેલ જૂનાગઢ રેન્જના ડીઆઈજી મયંકસિંહ ચાવડા ભવનાથ ખાતે આવેલા ગોરક્ષનાથ આશ્રમના મહંત શ્રી શેરનાથજીબાપુની મુલાકાતે પધાર્યા હતા અને આશ્રમની મુલાકાત લીધી હતી. આ તકે પૂજ્ય શેરનાથબાપુએ તેમનું સન્માન પણ કર્યું હતું.

error: Content is protected !!