વાઘોડિયા ધાનેરા બાયડ અને કુતિયાણા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારો થયા વિજેતા

0

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાઘોડિયા ધાનેરા બાયડ અને કુતિયાણા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારો થયા વિજેતા

અપક્ષ દાવેદારી કરનારા વાઘોડિયા બેઠકના ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધાનેરા બેઠકના માવજી દેસાઈ બાયડ બેઠકના ધવલસિંહ ઝાલા અને કુતિયાણા બેઠકના કાંધલ જાડેજા નો વિજય

error: Content is protected !!