ઉનાના મણીલાલ ચંડોરા પોતાની પત્રકારની ઓળખ આપતાની સાથે જ દીવ પોલીસ દારૂ પિધેલાનો કેસ કરી નાખેલ

0

ઉનાના તાલુકાના રહેવાસી અને હાલ ઉના સ્થાયી થયેલ મણીલાલ ચાંદોરા પોતે દીવમાં વણકબારા રોડ ઉપર પોતે પોતાની કારમાં પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરતા દીવ પોલીસને નજરે આવતા અને અનેક ઓળખાણ પોતાની છે. એવો રૂવાબ દેખાડતા મણીલાલને દીવ પોલીસ એ ફરજ ઉપર રૂકવત અને ડ્રીંક એન્ડ ડ્રાઇવનો કેસ કરી અને કાર કબ્જે કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ અને પત્રકારને ભાન કરાવેલ કે કાયદાની આગળ દીવ પોલીસ ક્યારેય કોઈનું ઓળખાણ રાખતી નથી અને એ પણ પીધેલી હાલતમાં ગાડી ચલાવતા હોવાનું ખ્યાલ આવ્યા પછી અનેક લોકોની જીંદગી રોડ ઉપર ઉલડી અને જીંદગીને અધર લટકાળી દે છે. જ્યારે મણીલાલ ચંદોરાને પોતાની કાર કેવી રીતે છોડાવશે એ આવનારો સમય બતાવશે એટલે મણીલાલ ચંદોરાને પોતાની ઓળખાણ એને ગય !

error: Content is protected !!