જાયન્ટસ ગ્રુપ માંગરોળ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા અપાઈ

0

જાયન્ટ્‌સ ગ્રુપ માંગરોળ દ્વારા એસએસસીના પરિક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે કન્યા વિનય મંદિરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓને ગુલાબ અને ચોકલેટ આપી શુભેચ્છાઓ આપી હતી. આ કાર્યક્રમમાં પંકજભાઈ રાજપરા, છગનભાઇ પરમાર, ગુણવંતભાઈ સુખાનંદી, ડો. મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!