ખંભાળિયાની ચાર વર્ષની બાળાએ રોઝુ રાખ્યું 0 By Abhijeet Upadhyay on April 6, 2023 Breaking News ખંભાળિયામાં ધરાનગર વિસ્તારમાં રહેતા યુસુફભાઈ ચાકીની ચાર વર્ષની માસુમ બાળકી આઈશાએ પવિત્ર રમજાન માસમાં રોઝું રાખી અને ખુદાની બંદગી કરી હતી.