કાળિયા ઠાકોરને ભવ્ય છપ્પનભોગ મનોરથ યોજાયો

0

જગત મંદિરમાં ગર્ભગૂહ પુષ્ષોથી શણગારવામાં આવ્યું

દ્વારકા જગત મંદિરે મંગળવારે સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયે યજમાનના સયોગથી વારદાર પૂજારી દ્વારા કાળિયા ઠાકોરને ભવ્ય છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો. છપ્પનભોગ સાથે ગર્ભગૂહ પુષ્ષોથી શણગારવામાં આવ્યું હતું. સંખ્યાબંધ ભાવિકોએ કાળિયા ઠાકોરના છપ્પનભોગ મનોરથ દર્શનો લાભ લિધો હતો.

error: Content is protected !!