જૂનાગઢ સામાજિક સંસ્થાઓ સાથે જાેડાયેલા હિરેન નાગ્રેચાનો આજે જન્મદિવસ

0

જૂનાગઢના હિરેન નવીનભાઈ નાગ્રેચાનો આજે જન્મદિવસ છે. હિરેનભાઈ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જાેડાયેલા છે. જ્યારે કોરોનાનો કપરો સમય ચાલતો હતો ત્યારે હિરેનભાઈ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જાેડાઈ અને અનેક સેવાકીય કાર્યો કરેલા હતા. જેમ કે, સોનાપુરી ખાતે અનેક લોકોના અંતિમસંસ્કાર, સિવિલ હોસ્પિટલમાં ફૂડ સેવા જ્યારે પોતાના પાસે રહેવા તૈયાર નહોતા ત્યારે હિરેનભાઈ રાતદિવસ સોનાપુરી અને સિવિલ હોસ્પિટલે સેવા આપતા હતા. હિરેનભાઈને જન્મ દિવસની શુભકામના હિરેનભાઈને મોબાઈલ ૯૮૯૮૯૧૫૮૭૪, રૂબરૂ, સોશ્યલ મીડિયા દ્વારા અનેક લોકો જન્મદિવસની શુભકામના પાઠવે છે.

error: Content is protected !!