Sunday, September 24

રૂક્ષ્મણી માતાના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવતા સૌરાષ્ટ્રીયન તમિલો

0

સૌરાષ્ટ્ર તમિલ સંગમ અન્વયે દ્વારકા પધારેલા ૩૦૦ જેટલા સૌરાષ્ટ્રીયન તમિલ બાંધવોએ યાત્રાના નવમા દિવસે દ્વારકામાં આવેલા રુકમણી મંદિરે દર્શન કર્યા હતા. જ્યાં તેમણે રૂકમણી માતા, ભગવાન કૃષ્ણ અને ઋષિ દૂર્વાશા સાથે જાેડાયેલી પૌરાણિક કથા સાંભળીને ધન્યતા અનુભવી હતી તેમજ મંદિરની પ્રદક્ષિણા કરી હતી.

error: Content is protected !!