શ્રી કષ્ટભંજનદેવ દાદાને કેરીનો અન્નકૂટ

0

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી રવિવાર તા.૨૮-૫-૨૦૨૩ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર ધરાવવામાં આવેલ તેમજ સવારે ૫ઃ૪૫કલાકે શણગારઆરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. દાદાને સવારે ૭ કલાકેકેરીનો અન્નકૂટધરાવવામાં આવેલ જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

error: Content is protected !!