Saturday, September 23

ચલો સ્કૂલ ચલે હમની પુર્વ તૈયારી રૂપે : જૂનાગઢમાં પાઠયપુસ્તકોની થઈ રહેલી ખરીદી

0

ઉનાળાના વેકેશનના દિવસો પુરા થવામાં છે અને આગામી દિવસમાં સ્કૂલો શરૂ થવાની છે ત્યારે નવા શૈક્ષણિક સત્રને ધ્યાને લઈ વાલીઓ તૈયારીમાં પડી ગયા છે. નાના બાળકથી લઈ અને સૌ વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટે પાઠયપુસ્તકની જરૂરીયાત હોય ત્યારે જૂનાગઢની વિવિધ સ્કૂલોમાં એક તરફ બાળકોના એડમીશન માટેની તૈયારી થઈ રહી છે અને સાથે જ વાલીઓ દ્વારા જે તે સ્કૂલના ચાલતા અભ્યાસક્રમના પુસ્તકોની ખરીદી શરૂ થઈ છે.

error: Content is protected !!