Thursday, September 28

જામકંડોરણા તાલુકાના વાવડી ગામે અકસ્માત વિમા પોલીસી અંતર્ગત મંજુર થયેલ વિમાની રકમનો ચેક અર્પણ કરાયો

0

જામકંડોરણા તાલુકાના વાવડી ગામે વાવડી સેવા સહકારી મંડળી લી.ના ખેડુત સભાસદ યશપાલસિંહ અજીતસિંહ ચુડાસમાનું અકસ્માતે અવસાન થતા રાજકોટ જીલ્લા બેંકની અકસ્માત વિમા પોલીસી અંતર્ગત મંજુર થયેલ રૂા.૧૦ લાખની વિમાની રકમનો ચેક એમના વારસદાર અજીતસિંહ મુળુભા ચુડાસમાને રૂબરૂ અર્પણ કરીને પરીવારજનોને સાંત્વના પાઠવતા જીલ્લા બેંકના યુવા ચેરમેન જયેશ રાદડીયા, ગોવિંદભાઈ રાણપરીયા, વિઠલભાઈ બોદર, સુરેન્દ્રસિંહ વાળા તેમજ વાવડી સરપંચ સમરથસિંહ જાડેજા અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા.

error: Content is protected !!