ઉના : છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી પોલીસ

0

ઉના પંથકમાં છેલ્લા છ માસથી નાસતા-ફરતા આરોપીને ઉના સર્વલન્સ સ્કવોડના પીએસઆઈ સી.બી. જાડેજા તથા સ્ટાફે બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી લીધેલ છે. ઉના પોલીસ સ્ટેશનના એક ગુનામાં સંડોવાયેલો રોહિત જાેરૂભાઈ ગોહિલ રહે.ગાંગડા વાળાને પોલીસે ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!