Tuesday, September 26

વેરાવળ તાલુકા યુવા ભાજપ દ્રારા તિરંગા વિતરણ કરાયું

0

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. ત્યારે આગામી ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન આયોજિત “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત વેરાવળ તાલુકા યુવા ભાજપ અધ્યક્ષ કુલદિપસિંહ ડોડીયાની ટીમ દ્વારા વેરાવળ તાલુકાના ગ્નામ્ય વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!