Saturday, September 23

ઉના તાલુકાના નાલીયા માડવી ગામે મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો

0

ઉના તાલુકાના નાળિયા માંડવી ગામે રોજ નરેન્દ્ર મોદી સાહેબનો કાર્યક્રમ મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત ઉના તાલુકાના નાલીયા માડવી ગામે ઉજવવામા આવેલ આવ્યો તે કાર્યક્રમમાં નાલીયા માડવી ગામના મહીલા સરપંચ નસીમા રફિકભાઇ સુમરા, મુસ્લિમ સમાજના અગ્રણી રફીકભાઈ સુમરા, આક્રમક બેનાબેન, માડણભાઇ ચારણીયા, ઉપ સરપંચ તથા માડણભાઇ રહસીભાઇ ચારણીયા, ખઢેરા ગામના પટેલ ધીરૂભાઇ, સૈદાસભાઇ બાભણીયા, ધીરૂભાઇ ભાયાભાઇ ચારણીયા, નાલીયા માડવી ગામના હારૂનભાઇ વલીમંમદ ચાવડા, ઇભરામભાઇ હસનભાઇ સુમરા, સાતારભાઇ સીદીભાઇ ચાવડા, વલીમંમદ કમાલ પઠાણ, વેલજીભાઇ, લખમણભાઇ, બાબુભાઇ, રામભાઇ, પ્રવીણભાઈ, ગીગાભાઇ, તલાટી મંત્રી વિજયભાઇ ડોડીયા, ગામના અચાર્ય નાલીયા માડવી આચાર્ય, ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

error: Content is protected !!