કારડીયા રાજપૂત સમાજનું ગૌરવ

0

કારડીયા સમાજ દ્વારા ૨૮મો સરસ્વતી સન્માન કાર્યક્રમ સ્વામીનારાયણ મંદિર હોલ માં તા.૧૩ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ યોજાય ગયો. તેમાં સેન્ટઝેવિયર્સ સ્કુલના ચોથા ધોરણ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ પૂર્ણ કરેલ. જીયા દિલીપસિંહ ગોહિલ ૨૮મો સરસ્વતી સન્માન કાર્યક્રમમાં ચોથા ધોરણ અંગ્રેજી માધ્યમમાં પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કરેલ તેમજ સેન્ટઝેવિયર્સ સ્કુલમાં પણ સ્કુલ પ્રથમ આવેલ. તે બદલ સમાજ તેમજ સ્કુલના શિક્ષકોએ અભિનંદન આપ્યા અને શુભેચ્છા પાઠવી હતી.

error: Content is protected !!