ખંભાળિયાની ગ્રામ્ય શાળાની વિદ્યાર્થીનીઓએ બનાવેલી રાખડીઓ સેનાના જવાનોને મોકલાઈ

0

ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા તાજેતરમાં પોતાના હાથે રાખડીઓ બનાવવામાં આવી હતી વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવવામાં આવેલી આ રાખડીઓ જમ્મુ – કશ્મીરમાં દેશની સુરક્ષાની ફરજ પર રહેલા જવાનોને મોકલવામાં આવશે.

error: Content is protected !!