Sunday, September 24

ચંદ્રયાનની સફળતા માટે ગિરનાર ઉપર બિરાજમાન માં અંબાજી માતાજીને કરેલી પ્રાર્થના સફળ

0

જૂનાગઢ ગિરનાર ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના મંદિરમાં ચંદ્રયાન સફળ રીતે ઉત્તરાયણ કરે તે અંગેની પ્રાર્થના મંદિરના મહંત તનસુખગીરી બાપુ દ્વારા કરવામાં આવી હતી. ચંદ્રયાન તેના નિયત સમયે સાંજે તેની ધરતી ઉપર સફળતાપૂર્વક ઉતરાણ કરી તેનું સંશોધન કાર્ય કરે તેવી પ્રાર્થના સહુએ સાથે મળીને કરી હતી. આ તકે જગતજનની માના ચરણોમાં વંદન કરતા પૂજ્ય તનસુખગીરી બાપુએ સૌ કોઈને આ સીધી બદલ ભારતના વૈજ્ઞાનિકોનેમાતાજી વતી આશીર્વાદ પાઠવ્યા હતા.

error: Content is protected !!