ભાજપા જૂનાગઢ મહાનગર વોર્ડ નં-૯ ખાતે મતદાતા ચેતના અભિયાન અંતર્ગત લોકસંપર્ક કરવામાં આવ્યો

0

મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર-૯ બુથ નંબર ૧૮૫ ખાતે “મતદાતા ચેતના અભિયાન” અંતર્ગત ઘર ઘર સંપર્ક કરી નવા મતદાતા નોંધણી કાર્યક્રમનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં વોર્ડ પ્રમુખ કમલભાઈ ચુડાસમા, મહામંત્રી ભરતભાઈ મકવાણા, વોર્ડ ઉપાધ્યક્ષ કાળુભાઇ ચોટલિયા, કોર્પોરેટર ચેતનાબેન ચુડાસમા, રમેશભાઈ બાવળિયા, વોર્ડ-૯ મહીલા મોરચાના પ્રમુખ નિશાબેન ખોડીયાર, વોર્ડ નં-૯ના હોદેદારો તેમજ કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!