Sunday, September 24

યુવાઉત્સવ સર્જનાત્મક કારીગરી સ્પર્ધામાં તપોવન સ્કૂલ દ્વિતીય

0

તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલ યુવા ઉત્સવ સર્જનાત્મક કારીગરી સ્પર્ધામાં તપોવન સ્કૂલના વિદ્યાર્થીની ધો-૧ર કોમર્સમાં અભ્યાસ કરતી બારૈયા ચિતલ એ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. આ તકે તપોવન સ્કૂલે તેઓની આ સિધ્ધી બદલ અભિનંદન પાઠવીયા હતા.

error: Content is protected !!