જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આજે શીતળા સાતમની ઉજવણી

0

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે શીતળા સાતમ પર્વની આજે ભાવભેર અને ભકિતભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સવારે શીતળા માતાના મંદિરે પૂજન-અર્ચન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને ગૃહિણીઓ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી હતી. તેમજ શીતળા માતાનું ભાવપુર્વક પૂજન કરી અને કુલેરનો પ્રસાદ ધરાવી અને શીતળા માતાને પરિવારના કલ્યાણની કામના કરી હતી.

error: Content is protected !!