જૂનાગઢમાં ઓમકારેશ્વર મંદિર ખાતે ગંગાજળ-અભિષેકનો શણગાર કરાયો

0

જૂનાગઢમાં ઓમકારેશ્વર મંદિર દીપાંજલિ-૨માં ગંગાજળ અભિષેકનો શણગાર કરવામાં આવ્યો હતો. શણગાર તૈયાર કરનાર દર્શનાબેન ગોસ્વામી, કૃપાબેન દવે, સૃજલ પંડ્યાએ તૈયાર કરેલ છે. તેમાં સહકાર આપવા માટે લાભુભાઈ શેલડીયા અને રમેશભાઈ મોઢાએ સાથ આપેલ છે.

error: Content is protected !!