Saturday, September 23

મોટા દામોદરજી હવેલીએ શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ

0

જૂનાગઢમાં ગંધ્રપવાડા વિસ્તારમાં આવેલ મોટા દામોદરજી હવેલીએ આજથી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. મોટા દામોદરજી હવેલીએ ગૌ.૧૦૮ નવનીત રાયજી મહારાજ, ગૌ ૧૦૫ અંજન રાયજી મહારાજની અધ્યક્ષતામાં ૨૦ સપ્ટેમ્બરથી ૨૭ સપ્ટેમ્બર સુધી યોજાનાર ભાગવત સપ્તાહમાં બપોરે ૩ઃ૩૦ થી ૭ વાગ્યા સુધી વ્યાસપીઠ ઉપર કેતનભાઇ પુરોહિત કથાનું રસપાન કરાવશે. જેનો તમામ ધર્મપ્રેમી ભાવિકોએ લાભ લેવા મોટા દામોદરજી હવેલી ની અખબારી યાદીમાં જણાવ્યું છે.

error: Content is protected !!