વાર્ષિક તપાસણી સબબ ગીર-સોમનાથ જીલ્લાના તાલાલા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઈન્સપેકશન

0

જૂનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. નિલેશ જાજડીયા દ્વારા તા.૨૦-૯-૨૦૨૩ રોજ તાલાલા પોલીસ સ્ટેશનની વિઝીટ કરવામાં આવેલ જેમાં પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મિલ્કત સબંધી તથા શરીર સબંધી ગુનાઓ, અનડીટેકટ ગુનાઓ, રેકર્ડ તથા રજીસ્ટરોની નિભાવણી, પોલીસનું ટર્ન આઉટ, સ્વચ્છતા વિગેરેની ચકાસણી કરવામાં આવેલ તેમજ કાયદો વ્યવસ્થા સુદ્રઢ બને અને ગુનાખોરી અંકુશમાં રહે, અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર કાયદાકીય કાર્યવાહી કરવા બાબતે, ટ્રાફીક નિયમન બાબતે પોલીસની વિવેકબુદ્ધિ, વ્યવહાર, પોલીસની શારીરિક ફીટનેશ જળવાઇ રહે તે બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

error: Content is protected !!