ખંભાળિયાના દાતા ગામે આયુષ્યમાન કાર્ડ અંગેનો કેમ્પ યોજાયો

0

ખંભાળિયા તાલુકા મંડળના પ્રભારી રાજુભાઈ સરસિયા દ્વારા તાજેતરમાં નરેન્દ્રભાઈ મોદીના ૭૩ માં જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાની ઉજવણીના ભાગ રૂપે તાલુકાના દાતા ગામ ખાતે આયુષ્યમાન કાર્ડ કઢાવી આપવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ મંડળની સુચના મુજબ યોજવામાં આવેલા આ કેમ્પમાં ૪૫ થી વધુ લોકોએ લાભ લીધો હતો. જે બદલ તેઓએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

error: Content is protected !!