ભાણવડ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો : આપની માંગ

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આ વર્ષે ચોમાસામાં અપૂરતો અને અનિયમિત વરસાદ વરસ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે સરકારના ધારા ધોરણ મુજબ ભાણવડ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી અને આ વિસ્તારના ખેડૂતોને મળવાપાત્ર સહાય ચૂકવવામાં આવે તે માટેની માંગ અહીંના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવી છે.

error: Content is protected !!