પાર્થ ભૂતનું ઈરાની કપમાં રેસ્ટ ઓફ ઇન્ડિયા ટીમ સામે શાનદાર પ્રદર્શન

0

સૌરાષ્ટ્ર તરફથી રમતા જૂનાગઢના પાર્થ ભૂતનું ઈરાની કપમાં ઐતિહાસીક પ્રદર્શન રહ્યું હતું. જેમાં પહેલી ઈનિગ્સમાં રેસ્ટ ઓફ ઇન્ડિયા ટીમ સામે પાર્થ ભૂત એ ૫ વિકેટ લીધી હતી તેમજ બીજી ઇનિંગ્સમાં રેસ્ટ ઓફ ઇન્ડિયા ટીમ સામે ૭ વિકેટ લઈ એકજ મેચમાં ૧૨ વિકેટ લઈ ઇતિહાસ રચ્યો છે. જે બદલ જૂનાગઢ જિલ્લા ક્રિકેટ એસો. પ્રમુખ પાર્થ કોટેચા, ઉપ પ્રમુખ પાર્થ ધુલેસિયા, સેક્રેટરી અર્જુન રાડાએ પાર્થ ભૂતને અભિનદન પાઠવ્યા હતા. તેમજ પાર્થ ભૂતની સફળતા પાછળ તેમના કોચ ગૌતમ બાબરીયા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. પ્રમુખ જયદેવ શાહ અને તેમની ટીમનો આભાર માન્યો હતો.

error: Content is protected !!