ભકત કવિ નરસીહ મહેતા યુનિવર્સિટીના યુજી.સી નેટ ટ્રેનિંગ પ્રોગ્રામમાં સ્પીકર તરીકે આ.પ્રો ડૉ.સચિન પીઠડીયા

0

જુનાગઢ તા.૨૩-૮-૨૦૨૩ ના રોજ ભકત કવિ નરસીહ મહેતા યુનિવર્સિટી ના સમાજશાસ્ત્ર વિભાગ દ્રારા આયોજીત યુ.જી.સી નેટ ટ્રેનિંગ પ્રોગ્રામમાં(પ્રશિક્ષણ) સ્પીકર તરીકે સરકારી વિનયન કોલેજ ભેંસાણનાં આસસ્ટન્ટન પ્રોફેસર વગૅ ૨ અઘીકારી ડૉ સચિન પીઠડીયા એ ‘ ગ્રામીણ સમાજશાસ્ત્ર’ ના વિષય પર યુ.જી.સી નેટ – જી.સેટ સંદભૅ વ્યાખ્યાન આપ્યુ હતું.જેમાં સમાજશાસ્ત્ર સામાન્ય પરિચય, ગ્રામીણ સમાજશાસ્ત્ર ઉદવભ, પંચાયતિરાજ, જ્ઞાતિ, વિવિઘ ગ્રામિણ સામાજ ઉપયોગી પુસ્તકોનું પીપીપટી ના માઘ્યમથી પ્રઝેટે કરવામા આવ્યુ હતુ. આ પ્રોગ્રામ કોડી નેટર વિભાગીય અઘ્યક્ષ ડો.જયસીંહ ઝાલા સરે કયુ હતુ અને સમાપન આ.સી પ્રો રુશીરાજ ઉપાઘ્યાયે કયુ હતુ. આ શ્રેણીમાં ગુજરાત અલગ અલગ યુનિ.ના વિદ્યાર્થીઓ જાેડાયા હતા. આ શ્રેણી નેટ જીસેટ ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની રહી હતી.

error: Content is protected !!