જૂનાગઢમાં ગળાફાંસો ખાઈ યુવાનનો આપઘાત

0

જૂનાગઢ શહેરમાં એક યુવાને ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર રાની ઉર્ફે રોની નિરંજનભાઈ રાજબંશી હિન્દુ બંગાલી(ઉ.વ.ર૬) રહે.હાલ કાળવા ચોક, ડાયમંડ ગલીમાં, મુરલીધર લોજમાં, અગાસી ચોથો માળ, જૂનાગઢ મુળ વતન પશ્ચિમ બંગાળ વાળાએ કોઈ અગમ્ય કારણોથી પોતાની મરજીથી ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!