દ્વારકાનાં ખતુંબા ગામનાં હરેશ ઠાકર આર્મીમાં સેવા નિવૃત થઈ વતન પરત ફરતા ગામ લોકોએ સ્વાગત કર્યું

0

આજથી સતર વર્ષ પહેલાં દેવભૂમિ દ્વારકા ના ખતુંબા ગામ ની એક અબોટી બ્રાહ્મણ દંપતિ નો બીજા નંબર નો દિકરો (હરેશ પ્રાણજીવન ઠાકર) માં ભોમ ભારત માતાની અને દેશના સીમાડા ની રક્ષા કરવા ચાલી નીકળ્યો હતો અને આજે આર્મીમાં પોતાની સર્વિસ પૂર્ણ કરી પોતાના માદરે વતન ખતુંબા ગામમાં પરત ફરેલ ત્યારે ખતુંબા ગામના આબાલવૃદ્ધ ગ્રામજનો એ ફૌજી હરેશ પ્રાણજીવન ઠાકર નુ ઉમળકાભેર ધામધૂમથી સામૈયા રુપી સ્વાગત કર્યુ હતું.
એ ફૌજી ખતુંબા ગામની સ્કુલમાં ભણ્યો છે.

error: Content is protected !!