બિલખા પંચાયતને જીલ્લા પંચાયત સદસ્ય અનકભાઈએ લોન આપતા કર્મચારીઓના પગાર ચુકવાયા

0

હાલના દિવાળીના તહેવારો ઉપર લોકોને નાણાંની જરૂર હોય ત્યારે બિલખા પંચાયતની ગ્રાન્ટ ન આવતા પંચાયતના કર્મચારીઓના પગાર પણ થઈ શકે એમ હતા નહી. ત્યારે જૂનાગઢ જીલ્લા પંચાયત બિલખા સીટના સદસ્ય અનકભાઈ ભોજકે બિલખા પંચાયતને વગર વ્યાજે લોન પેટે ર.૪૦ લાખ રૂપીયા આપતા કર્મચારીઓને એક-એક પગાર ચુકવવામાં આવ્યો હતો. જેને લઈને કર્મચારીઓમાં આનંદની લાગણી જાેવા મળે છે.

error: Content is protected !!