ખંભાળિયામાં તાલુકા કક્ષાના કલા મહાકુંભની ભરતનાટ્યમ સ્પર્ધામાં પ્રથમ

0

ખંભાળિયા ખાતે તાલુકા કક્ષાના કલા મહાકુંભ ૨૦૨૩/૨૪ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અહીંની એસ.એન.ડી.ટી. – દત્તાણી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી દર્શાગી હેમંતભાઈ કણઝારીયાએ ભરતનાટ્યમ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે.

error: Content is protected !!