વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગોરખમઢી ગામે પહોંચી હતી ભવ્ય સ્વાગત કરાયું

0

વિકસિત ભારત સંકલ્પ યાત્રા સુત્રાપાડા તાલુકા ગોરખમઢી ગામે પહોંચી હતી. આ રથયાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગતમાં આવ્યું હતું. જેમાં સરકારી જુદી જુદી યોજનાઓનો લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન બાબુભાઈ પરમાર, સુત્રાપાડા તાલુકાના ભાજપ પ્રમુખ પ્રતાપસિંહ બારડ, તા.સદસ્ય પંચાયત નારણભાઈ ખુંટડ, ટપુભાઈ વાજા, મહામંત્રી તાલુકા ભાજપ, તાલુકા પંચાયત એ.ટી.ઓ. ચાવડા, ગામ સરપંચ અરવિંદભાઈ પરમાર, હરેશભાઇ પરમાર, નવાગામના સરપંચ પ્રતાપભાઈ બામણીયા, હંસાબેન પટેલ, કે.વી. કે. કોડીનાર સરકારી કર્મચારીગણ ગામજનો ભાઈ તથા બહેનો બહોળી સંખ્ય હાજર રહ્યા હતા અને સરકારીની વિવિધ યોજના લાભ લીધો હતો.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!